UNIT TEST STD - 8
"વહાલા વિદ્યાર્થી મિત્રો,
તમારી પ્રગતિને ચકાસવા માટે આજે આપણે આ ડિજિટલ યુનિટ ટેસ્ટનું આયોજન કર્યું છે. યાદ રાખજો, આ ટેસ્ટ તમારી હોશિયારી માપવા માટે નહીં, પણ તમે કેટલું સુંદર શીખ્યા છો તે જાણવા માટે છે.
ધ્યાનમાં રાખવાની બાબતો:
* પ્રશ્નો શાંતિથી વાંચો.
* સાચો જવાબ આપી 'ફૂલોની વર્ષા'નો આનંદ માણો.
* ભૂલ પડે તો ગભરાશો નહીં, ફરી પ્રયત્ન કરજો.
તમારામાં રહેલી શક્તિ પર વિશ્વાસ રાખો. તમે ચોક્કસ ખૂબ જ સારું પરિણામ લાવશો.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Post a Comment