કેળા નાં ફાયદા જાણી ને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી
કેળા નાં ફાયદા જાણી ને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી
કેળા નાં ફાયદા જાણી ને તમે પણ કહેશો કે કેળાં છે કસ્તુરી :-
કેળા તંદુરસ્તી બક્ષે છે. જેમાં લોહ અને ફોસ્ફરસ મુખ્ય છે. આ સિવાય પણ તેમાં પ્રોટીન , ચરબી, ખનીજ , કાર્બોહાઈડ્રેટસ, કેલ્શિયમ હોય છે. આયુર્વેદિક અનુસાર પાકાં કેળા શીતળ, રુચિકર , પુષ્ટિકારક , વીર્યવર્ધક , તેમજ માંસવર્ધક હોવાથી પાચનશક્તિ તીવ્ર તેમજ સરળ બનાવી ખોરાક વધારે છે. પરિણામે વજનમાં વૃદ્ધિ થાય છે. ત્વચા ચમકદાર બને છે. ચેહરા પર તાજગી વર્તાય છે. કેળા જુવાન રાખે છે. ઉપરાંત કેળા ખાવાથી નીચેના ફાયદા મળે છે.
કેળાના ફાયદા :-
1. રક્ત વધારે છે.
2. હિમોગ્લોબીન ની કમી દુર કરે છે.
3. ટીબી માં કેળા બે માસ ખાવાથી ઘણો ફરક પડે છે.
4. આંતરડા અને એસીડીટીની બીમારી દુર કરી ઠંડક કરે છે.
5. વાયુ માટે ત્રણ ચાર દિવસ ફક્ત કેળા ખાવાથી વાયુ દુર થઇ જાય છે.
6. ડાયાબીટીસ , આંખના રોગ , પથારી મટાડે છે.


Post a Comment