હવે વોટ્સ એપ મેસેજને આ રીતે એડિટ કરી શકાશે ? ઉડી ગયેલો મેસેજ પાછો લાવી શકાશે.

 હવે What's App મેસેજને આ રીતે Edit કરી શકાશે ? ઉડી ગયેલો Message પાછો લાવી શકાશે.


What's app નાં યુસર માટે એક ખુશ ખબરી છે. What's app પર આપણે કોઈને મેસેજ કરી દઈએ તો પછી એ ડીલીટ થઇ શકે છે,પણ એડિટ થઇ શકતો નથી. What's app હવે આ એડિટ નું ઓપ્સન આપવા જઈ  રહ્યું છે. તો આવો આ નવા અપડેટ વિષે જાણીએ.


 હવે What's App મેસેજને આ રીતે Edit કરી શકાશે ? ઉડી ગયેલો Message પાછો લાવી શકાશે.


જમાનો ખુબ ઝડપથી બદલાઈ રહ્યો છે. રોજ નવી નવી ટેકનોલોજી આવી રહી છે.દુનિયા ડીજીટલ થઇ રહી છે. આ ડીજીટલ દુનિયામાં પણ રોજ બદલાવા થઈ રહ્યા છે.માનવીની ભૂલને સુધારવા અને માનવીને સગવડભર્યું જીવન આપવા રોજ શોધાયેલી ટેકનોલોજીમાં સુધારા થઇ રહ્યા છે. આપણે જેને નવી અપડેટ કહીએ છીએ.આવામાં સૌથી વધારે વપરાતા એપ્સમાં આપણાને ગમે તેવું એક અપડેટ આવ્યું છે, વાત છે નવા What's app અપડેટ વિષે તો આવો જાણીએ.

What's app નાં યુસર માટે એક ખુશ ખબરી છે. What's app પર આપણે કોઈને મેસેજ કરી દઈએ તો પછી એ ડીલીટ થઇ શકે છે,પણ એડિટ થઇ શકતો નથી. What's app હવે આ એડિટ નું ઓપ્સન આપવા જઈ રહ્યું છે. તો આવો આ નવા અપડેટ વિષે જાણીએ.
    
મીડિયા થકી મળેલી જાણકારી મુજબ તમે કોઈને એકવાર text મેસેજ કરી દીધો ,પછી તે 
text  માં તમને એડિટ કરવાનો ઓપ્સન મળશે. એટલેકે ધારો કે તમે કોઈને text મેસેજ what's app કરી દીધો, પણ તે text મેસેજમાં ભૂલ છે અથવા તો ભૂલથી કૈક ખોટું લખાઈ ગયું હોય તો હવે આ નવા ફીચર થકી તમે તે મેસેજને એડિટ કરી શકશો.

WABetalinfo નાં રીપોર્ટ પ્રમાણે આ એડીટનું બટન તમને What's App નાં બીટા વર્ઝનમાં મળી શકે છે. ફેસબુકમાં આપણે એડિટ કરી શકીએ છીએ પણ What's App  માં એડિટ કરી શકતા નથી. માટે એવું કહી શકાય કે ફેસબુકની જેમ હવે,  What's App  માં પણ આપણને આ બટન મળવાનું છે.

બીજું અપડેટ એવું છે કે તમે કોઈને મોકલેલો મેસેજ તમારાથી ડીલીટ થઇ ગયો હોય તો તે મેસેજને તમે undo કરી શકશો.એટલે કે તમને હવે What's App  માં undo નું બટન પણ જોવા મળશે. એટલે કે તમે હવે આ બટન દબાવી તરત જ તમારો ડીલીટ થયેલો મેસેજ પરત લાવી શકશો અને એડીટ પણ કરી શકશો.

What's App  નાં bita વર્ઝનમાં હાલ આ સુવિધા મળી રહી છે. 

No comments

Powered by Blogger.