રૂબરૂ આવવું પડશે (કાવ્ય)
" રૂબરૂ આવવું પડશે "
રૂબરૂ આવવું પડશે :-
💐 True Caller થી Contact
નંબર કદાચ તું શોધી શકીશ.
પણ કોફી પી ને વાત કરવા
તો રૂબરૂ જ આવવું પડશે.
💐 Google Map માં
Location મારૂ
શોધી શકીશ.
પણ ખભે રાખવા માથું
તો રૂબરૂ જ આવવું પડશે.
💐 Instagram પર સ્ટોરી મારી
રોજે રોજ જોઈ શકીશ.
પણ લાગણી જોવા તો મારી
રૂબરૂ જ આવવું પડશે.
💐 Facebook પર Post ને
Like - Comment કરી શકીશ,
પણ , પીઠ મારી થાબડવા તો
રૂબરૂ જ આવવું પડશે.
💐 Zoom પર કલાકો સુધી
Video call કરી શકીશ
પણ ગળે મળવા તો દોસ્ત,
રૂબરૂ જ આવવું પડશે.
🙏" આભાર " 🙏

Post a Comment