Diwali - 2023 :- રંગોળી બનાવવાનું વૈજ્ઞાનિક મહત્વ, થાય છે અનેક આરોગ્ય લાભ

દિવાળીના પાવન પ્રસંગે આપણા ધરની બહાર મનમોહક રંગોળી બનાવીએ છીએ. કારણકે હિંદુ ધર્મમાં આંગણામાં રંગોળી બનાવવી શુભ માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં તો મહિલાઓ દરરોજ ઘરની બહાર નીતનવી રંગોળી બનાવે છે, તે ત્યાંની પ્રથા જ છે. તો ઉત્તર ભારતમાં આપણે દિવાળીના ઉત્સવ દરમિયાન ઘરની બહાર રંગોળી બનાવીએ છીએ.જેનું ખાસ આકર્ષણ પણ હોય છે. દિવાળી અને નવા વર્ષે આવતાં મહેમાનો પણ આ રંગોળી જોઇને તમારી કલાત્મકતાના વખાણ કરે છે. અને તમને પણ કંઇક સુંદર બનાવીને આનંદ અનુભવો છો. પણ શું તમને ખબર છે કે ખાલી ધાર્મિક કે સજાવટનાં કારણે જ વૈજ્ઞાનિક રીતે પણ રંગોળી કરાવવાના અનેક ફાયદા છે.
રંગોળી બનાવવાનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તમે સકારાત્મક વિચારો છો. કંઇક રચનાત્મક કરો છો. તમારા મનમાં સારા ,સર્જનાત્મક અને સર્જનશીલ વિચારો આવે છે. તેનાથી તમારામાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.
રંગોળી :-
રંગોળી બનાવવાથી આંગળી અને અંગુઠાના એક્યુપ્રેશન પોઈન્ટ દબાય છે. કારણકે રંગોળી માં રંગ ભરવા માટે તમે જ્ઞાનમુદ્રા બનાવો છો. તેનાથી તમારું મગજ સક્રિય રહે છે. અને તમારો બૌદ્ધિક વિકાસ થાય છે. સાથે જ એક્યુંપ્રેશરની દ્રષ્ટિએ પણ આ ખુબજ પ્રભાવી છે. તેનાથી તમારું બ્લડપ્રેશર નિયમિત રહેવામાં મદદ થાય છે. અને તમને માનસિક શાંતિ અનુભવાય છે.
વળી, રંગોળીનાં વિવિધ રંગો તમને સકારાત્મક ઉર્જા આપે છે. કલર સાયન્સ મુજબ આ રંગો તમારા મગજ અને મનને ઠંડક આપે છે. વળી કેટલીક વાર લોકો પોતાના ઘરે ફૂલોની રંગોળી પણ બનાવે છે, જે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તમારા માટે ખુબ લાભદાયી છે. કારણકે ફૂલોની સુગંધથી આસપાસનાં વાતાવરણમાં સકારાત્મક અને ખુશ્બુદાર વાતાવરણ પ્રસરે છે. જેથી તમારું મન પ્રશ્નના થાય છે. વળી,જ્યારે તમે સારી રંગોળી બનાવો છો ત્યારે , તમે તમારા કામની કદર થાય છે તેવી ભાવના અનુભવો છો. જેનાથી પણ સકારાત્માંકા ઉર્જા ઉભી થાય છે.
Diwali Rangoli Design 2023 / રંગોળી ડીઝાઇન 2023 / રંગોળી ફોટો / Rangoli Images 2023 / Rangoli Design PDF 2023 :-
આ આર્ટીકલમાં મિત્રો, આપણે રંગોળી ડીઝાઈન 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેનો આર્ટીકલ વાંચવા વિનંતી.
આપણે ત્યાં દિવાળી પર રંગોલી બનાવવાની પરંપરા ઘણી જૂની અને વર્ષોથી ચાલી આવે છે. દિવાળી પર દરેક ઘરે રંગોળી બનાવવામાં આવે છે. અને તેને દીવાઓથી શણગારવામાં આવે છે. તમે પણ ઘરને આ પ્રકારની રંગોળીથી સજાવી શકો છો.
દિવાળી પર દેવી લક્ષ્મી અને ગણેશજીના સ્વાગતા માટે રંગોળી બનાવવામાં આવે છે. ભારતમાં દરેક લોકો તેમના મુખ્ય દરવાજા પાસે આ આકર્ષક રંગોળી બનાવે છે.
હિંદુ ધર્મમાં રંગોળી બનાવવી ખુબજ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર સુંદર લાગે છે.
જુઓ રંગોળી ડીઝાઈન 2023 :-
રંગોળી ડીઝાઈન 2023 માટે Play Store પર ઘણી એપ્સ ઉપલબ્ધ છે. આ એપ માંથી પણ તમે સારી રંગોળી ડીઝાઈન શોધી શકો છો. જેમકે,
➤ 2023 Latest Rangoli Designs
➤ Simple Rangoli Designs
➤ Hand Made Rangoli Designs
➤ Diwali 2023 new Rangoli Designs
તમારા પાડોશીઓને અને અન્ય લોકોને પ્રભાવિત કરવા માટે તમારા ઘરના આંગણામાં તમે આરામથી આ સરળ દિવાળી રંગોળી દીઝાઈના બનાવી શકો છો.
રંગોળી ડીઝાઈનનો ઉપયોગ ખાસ કરીને દિવાળીના તહેવારમાં કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રંગોળી ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દુર કરે છે. તો આજે જ આ સરળ રંગોળી ડીઝાઇન માંથી એક અજમાવી જુઓ.
Rangoli Design PDF 2023 Download here (1) 👈
Rangoli Design PDF 2023 Download here (2) 👈
રંગોળી એ ભારતની એક પ્રાચીન કળા છે. તમે જે ઘરોમાં વસવાટ કરો છો તે રૂમ અથવા આંગણા માં ફ્લોર પર રંગીન ચોખા, સુકો લોટ , રંગીન રેતી અથવા ફૂલની પાંખડીઓ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને સરસ મજાની રંગોળી પેટર્ન બનાવી શકો છો.
આ PDF માં ખુબજ સરસ અને આનદ આપે તેવી રંગોળી ડીઝાઈન આપેલ છે. તે સામાન્ય રીતે દિવાળી ( દિપાવલી ) , ઓણમ , પોંગલ અને અન્ય ભારતીય તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હોય છે. તે ખુબ સરસ અને પરંપરાગત લાગે છે અને આવનારા મહેમાન ઉપર ખુબજ સારી છાપ ઉભી કરે છે કારણકે દિવાળી પર વેલકમ માટે પણ રંગોળી ડીઝાઈન બનાવવામાં આવે છે.
સમાપન :-
આ લેખ દ્વારા, અમે તમને રંગોળી ડીઝાઈન 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોકસમાં કોમેન્ટ કરી ,સંપર્ક કરી તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.
Post a Comment